PM મોદીની રાષ્ટ્રીય સુરક્ષા બેઠક

PM મોદીની વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે મુલાકાત

PM મોદીની રાષ્ટ્રીય સુરક્ષા બેઠક- પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. દરમિયાન, રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે મુલાકાત કરી. વધુ વિગતો આપ્યા વિના, સૂત્રોએ જણાવ્યું હતું કે વાયુસેનાના વડાએ પીએમ મોદી સાથે એક-થી-એક મુલાકાત કરી હતી.પીએમ મોદી અગાઉ આર્મી ચીફ…

Read More

પહેલગામ આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીઓના મોત

પહેલગામ આતંકી હુમલો-  જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 25થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ગુજરાતના ત્રણ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં ભાવનગરના યતીશભાઈ સુધીરભાઈ પરમાર (45) અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમાર (17) તેમજ સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. ભાવનગરના…

Read More