
પહેલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓની તસવીરો જાહેર, સુરક્ષા એજન્સીઓ શોધખોળ કરી શરૂ
પહેલગામ હુમલાના આતંકવાદીઓની તસવીર જાહેર- સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા જઘન્ય હુમલામાં સામેલ ચાર આતંકવાદીઓની તસવીરો જાહેર કરી છે. આ હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ તમામ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે અને તેમાંથી ઓછામાં ઓછા બે વિદેશી હોવાનું માનવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓ આ આતંકીઓને પકડવા અને આ ભયાનક હુમલા પાછળનું કારણ…