
ભારત સામેની મેચ પહેલા જ પાકિસ્તાનને મોટો ફટકો, સ્ટાર બેટસમેન ફખર જમાન ટુર્નામેન્ટમાંથી બહાર
ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં કારમી હાર બાદ પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાની ઓપનર ફખર ઝમાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. ફખર ઝમાન ન્યુઝીલેન્ડ સામે ફિલ્ડીંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. કોઈ રીતે તેણે તે મેચમાં બેટિંગ કરી હતી પરંતુ તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. હવે આ ખેલાડી આખી ટૂર્નામેન્ટમાંથી…