પાકિસ્તાનમાં ઐતિહાસિક બાઓલી સાહિબ મંદિરનું 1 કરોડ રૂપિયાથી થશે જીર્ણોદ્ધાર, 64 વર્ષ પછી થશે પૂજા!

પાકિસ્તાનના ઐતિહાસિક બાઓલી સાહિબ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવશે. આ મંદિરમાં 64 વર્ષથી પૂજા બંધ છે અને હાલમાં તે ખૂબ જ જર્જરિત હાલતમાં છે. આ મંદિર પંજાબના નારોવાલ જિલ્લાના ઝફરવાલ શહેરમાં છે, જેનો એક કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવશે. બજેટ જાહેર થયા પછી, Vacu Trust Property Board (ETPB) એ બાઓલી સાહેબ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું…

Read More

વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનના PM શાહબાઝ શરીફને મળ્યા, વીડિયો સામે આવ્યો

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનના પ્રવાસે છે. અહીં તેઓ મંગળવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મળ્યા હતા. બેઠક દરમિયાન બંને નેતાઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રી એસ જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંમેલનમાં ભાગ લેવા ઈસ્લામાબાદ ગયા છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે SCO સભ્ય દેશોના પ્રતિનિધિઓના સન્માનમાં તેમના…

Read More
મોલમાં લૂંટ

પાકિસ્તાનમાં નવા ખુલેલા મોલના ઉદ્વઘાટનના દિવસે જ પ્રજાએ લૂંટી લીધો! જુઓ વીડિયો

મોલમાં લૂંટ:   પાકિસ્તાનના કરાચીમાં નવા ખુલેલા શોપિંગ મોલ ડ્રીમ બજારને તેના ઉદ્ઘાટનના દિવસે જ લૂંટી લેવામાં આવ્યું હતું. વાસ્તવમાં, આ મોલના ઉદ્વઘાટનને શાનદાર બનાવવા માટે, બમ્પર ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું હતું, જેમાં ડિસ્કાઉન્ટની જાણ થતાં જ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને પાકિસ્તાની લોકોએ તેની જોરદાર લૂંટ ચલાવી હતી. 50 પાકિસ્તાની રૂપિયાથી ઓછી કિંમતે સામાન…

Read More