
જમ્મુમાં અંધારપટ, પાકિસ્તાનનો ડ્રોનથી કરાયેલા હુમલાઓ નાકામ
પાકિસ્તાનનો ડ્રોનથી હુમલો- પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે, ગુરુવારે રાત્રે 8 વાગ્યે જમ્મુમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યું હતું કારણ કે પાકિસ્તાની બાજુથી ભારે ગોળીબાર અને ડ્રોન પ્રવૃત્તિ જોવા મળી હતી. ખાસ કરીને આરએસપુરા સેક્ટરમાં, પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઘણી જગ્યાએ મોટા વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા, જેના કારણે લોકો ડરી…