
ભારતના આક્રમણ વલણથી પાકિસ્તાનમાં ખૌફ, ટ્રમ્પના શરણે પહોંચ્યા!
પાકિસ્તાનમાં ખૌફ – જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા ઘાતક આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અત્યંત તીવ્ર બન્યો છે. આ હુમલામાં બૈસરણ મેદાનમાં 26 પ્રવાસીઓના મોત થયા હતા, જેમાંથી મોટાભાગના ભારતીય નાગરિકો હતા. ભારત સરકારે આ હુમલા માટે પાકિસ્તાનના આતંકી સમૂહો અને તેમને ટેકો આપનારી પાકિસ્તાની સેનાને જવાબદાર ઠેરવી…