
ફાસ્ટેગના નવા નિયમથી કોને ફાયદો અને કોને થશે નુકસાન,જાણો
જો તમે ફાસ્ટેગનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ફાસ્ટેગના નવા નિયમો આજથી (17 ફેબ્રુઆરી)થી લાગુ થઈ ગયા છે. જો ફાસ્ટેગમાં બેલેન્સ ઓળંગાય અથવા ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કરવામાં આવે તો વધારાનો દંડ લાદવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય ટોલ પ્લાઝા પર લાંબી કતારો ઘટાડવાનો અને મુસાફરીને સરળ બનાવવાનો છે. નવા નિયમો અનુસાર,…