
‘પુષ્પા ધ રૂલ’ પૈસા વસૂલ ફિલ્મ,અલ્લુ અર્જુન અદ્ભુત એકટિંગ..! જાણો રિવ્યુ
‘પુષ્પા ધ રૂલ’ – સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંડન્નાની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. પુષ્પા બ્લોકબસ્ટર બન્યા પછી ચાહકો લાંબા સમયથી બીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેના ફેન્સમાં તેને લઈને જબરદસ્ત ઉત્તેજના છે. પુષ્પાએ એડવાન્સ બુકિંગમાં 2 ટિકિટ વેચીને જંગી કમાણી કરી લીધી…