ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બોટ દુર્ઘટના મામલે નેવીએ આપ્યું નિવેદન, આ કારણથી દુર્ઘટના સર્જાઇ
બુધવારે, મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા થી એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ ખૂબ જ ઝડપે આવી રહેલી નૌકાદળની નાની બોટ સાથે અથડાઈને અકસ્માતનો ભોગ બની હતી. બોટમાં ક્રૂ સહિત 100થી વધુ મુસાફરો સવાર હતા. આ દુર્ઘટના બાદ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જેમાં 101 લોકોને બચાવી લેવાયા છે જ્યારે ત્રણ જવાનો સહિત 13 લોકોના મોત…