
હજ ક્વોટામાં ભારે કાપ, ભારતના હજારો મુસ્લિમોનું હજનું સપનું અધૂરું રહી જશે!
સાઉદી અરેબિયાએ હજ-ઉમરાહ ક્વોટામાં મોટો ઘટાડો કર્યો છે. ભારતના ખાનગી હજ ક્વોટામાં અંદાજે 80 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરના ટૂર ઓપરેટરોએ વિરોધ દર્શાવ્યો છે અને વિદેશ મંત્રાલયને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. સાઉદી અરેબિયાએ ભીડ ઘટાડવા માટે આ વર્ષે હજ ક્વોટામાં ઘટાડો કર્યો છે. આ યાદીમાં ભારતનું નામ…