
રાહુલ ગાંધીએ સીઝફાયરને લઇને સરકાર પર કસ્ચો તંજ, PM મોદી ટ્રમ્પ સામે સરેન્ડર થયા
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી મંગળવારે મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે પાર્ટીને પાયાના સ્તરે મજબૂત બનાવવા અને કાર્યકરોમાં નવો ઉત્સાહ લાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી રહેલા અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. આગામી 2028 વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે રાહુલ ગાંધીની આ મુલાકાત રાજકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન, રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનને…