
વકફ બિલ પર રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ,’મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવાનું હથિયાર’
વકફ (સુધારા) બિલ પર લોકસભામાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેનો વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીએ આ વાતને મુસલમાનોને હાંસિયામાં ધકેલી ગણાવી હતી. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ વકફ બિલ પર ચર્ચામાં ભાગ લીધો ન હતો. રાહુલે આગળ લખ્યું, ‘RSS, BJP અને તેમના સહયોગીઓ દ્વારા બંધારણ પર આ હુમલો આજે…