
પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે મોદી સરકાર આ 3 વિકલ્પો પર વિચારણા કરતી હશે!
પાકિસ્તાનને પાઠ ભણાવવા – પહેલગામ આતંકી હુમલા બાદથી જ દરેકના મનમાં એક જ સવાલ છે – મોદી સરકાર આ વખતે પાકિસ્તાન સામે શું મોટું એક્શન લેવા જઈ રહી છે. સર્જિકલ અને એર સ્ટ્રાઈક બધાએ જોઈ છે, શું આ વખતે કંઈક મોટું કરવાની તૈયારી છે? વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે આ વખતે આતંકવાદીઓને…