The Hanuman Statue Controversy

અમેરિકામાં હનુમાનજીની પ્રતિમાને લઇને વિવાદ, ભારતીય સમુદાયમાં ભારે રોષ

The Hanuman Statue Controversy:અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં સ્થાપિત ભગવાન હનુમાનજીની 90 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. આ પ્રતિમાને સ્થાનિક કટ્ટરપંથીઓ દ્વારા ‘ડેમન ગોડ’ગણાવવામાં આવી રહી છે, જેને કારણે ભારતીય સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે. The Hanuman Statue Controversy ભવ્ય પ્રતિમાનો  વિરોધ: ગત વર્ષે 23 ઓગસ્ટ, 2024ના રોજ હ્યુસ્ટનમાં હનુમાનજીની આ…

Read More

હિમાચલ પ્રદેશ ભગવાન ભરોસે! સુખુ સરકાર પૈસા માટે મંદિરોની ચોખટ પર?

હિમાચલ પ્રદેશની પરિસ્થિતિ હાલ ભગવાન ભરોસે છે. આર્થિક સંકટને દૂર કરવા માટે, સુખુ સરકારે મંદિરો પાસેથી પૈસા માંગ્યા છે. હિમાચલ સરકારે ‘મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજના’ અને ‘સુખાશ્રય યોજના’ માટે મંદિરોમાં મળતા પ્રસાદમાંથી ભંડોળની માંગણી કરી છે. આ સંદર્ભમાં, સીએમ સુખુએ રાજ્ય સરકાર હેઠળના તમામ મંદિરો અને તેમનું સંચાલન કરતા સ્થાનિક ડીસીઓને પત્ર લખ્યો છે અને…

Read More

ભાગલપુરમાં મંદિરની મૂર્તિઓ તોડવા પર ભારે હંગામો, ટોળાએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

ભાગલપુર ના સનહૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા શિવ મંદિરમાં અનેક દેવી-દેવતાઓની પ્રતિમાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ પોલીસની કાર્યશૈલી પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને રસ્તા પર ઉતરીને હોબાળો મચાવ્યો હતો. સનહૌલા મુખ્ય બજાર સંપૂર્ણપણે બંધ છે. અનેક પોલીસ સ્ટેશનોની ટીમો…

Read More

વિજયાદશમી પર ઉત્તરપ્રદેશના આ મંદિરમાં થશે ‘રાવણ’ની પૂજા, શું છે કારણ?જાણો

રાવણ :  ભારતમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં વિજયાદશમીના દિવસે રાવણ  નું દહન કરવામાં આવશે. પરંતુ શું તમે જાણો છો કે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક એવું મંદિર છે જ્યાં વિજયાદશમીના અવસર પર રાવણની પૂજા કરવામાં આવશે. વાસ્તવમાં, આ મંદિર ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સ્થિત ચાર ધામ મંદિર છે. અહીં…

Read More