ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી, મદદનીશ ઈજનેર માટે નોકરીની સુવર્ણ તક
ગુજરાત જાહેર સેવા આયોગ- ગુજરાતમાં સરકારી નોકરી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે રાહતની ખાસ તક આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-2 પદ માટે 250 જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પદ માટે જે ઉમેદવારો રસ ધરાવતા અને લાયક છે,…