
આમિર ખાને ‘મહાભારત’ બનાવવાની કરી જાહેરાત, ડ્રીમ પ્રોજેક્ટના કલાકારો પણ ફાઇનલ!
બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘ મહાભારત ‘ની જાહેરાત કરી છે. આમિરે પુષ્ટિ આપી છે કે તેણે તેના પર ફિલ્મ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. વર્ષોથી આ ઐતિહાસિક મહાકાવ્ય પર ફિલ્મ બનાવવાનું સ્વપ્ન જોતો આમિર હવે આખરે તેના પર કામ શરૂ કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં, એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં, તેણે…