
માતરમાં બાદશાહ ફાર્મ હાઉસ ખાતે સિનિયર સિટીઝનની મીટીંગ યોજાઇ,અનેક પ્રશ્નો પર થઇ ચર્ચા
માતર સિનિયર સિટીઝન મીટીંગ – માતર શહેરના બાદશાહ ફાર્મ હાઉસ ખાતે સિનિયર સિટીઝન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અધ્યક્ષતા માજી ધારાસભ્ય રાકેશભાઈ રાવે કરી હતી. આ બેઠકમાં સિનિયર સિટીઝનોની સમસ્યાઓ અને માતર શહેરના વિવિધ પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને, વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ, આરોગ્ય સુવિધાઓ, શહેરની સ્વચ્છતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય જનહિતના મુદ્દાઓ…