
મૌલાના અરશદ મદનીનું મોટું નિવેદન, જો વકફ સુધારણા બિલ પાસ થશે તો સુપ્રીમ કોર્ટમાં પડકારીશું!
અગ્રણી મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદના વડા મૌલાના અરશદ મદની એ ગુરુવારે વક્ફ (સુધારા) બિલને ગેરબંધારણીય અને અલોકતાંત્રિક ગણાવ્યું અને કહ્યું કે મુસ્લિમ સમુદાય તેને સ્વીકારી શકે નહીં. તેમણે એમ પણ કહ્યું કે જો આ બિલ સંસદ દ્વારા પસાર કરવામાં આવશે તો તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. વક્ફ (સુધારા) બિલ પર વિચારણા કરતી સંયુક્ત સંસદીય સમિતિ…