મહાકુંભમાં રેલવેની ટેન્ટ સિટી! બુકિંગ કેવી રીતે કરશો, જાણો શું સુવિધા મળશે,તમામ બાબતો જાણો!
મહાકુંભમાં રેલવેની ટેન્ટ સિટી- -મહાકુંભ 2025નો મેળો શરૂ થઈ ગયો છે. સંગમમાં ન્હાવા માટે કરોડો ભક્તો પહોંચ્યા છે. જો તમે પણ મહાકુંભમાં જવાનું વિચારી રહ્યા છો, તો તમે IRCTCના ટેન્ટ સિટીમાં અગાઉથી રૂમ બુક કરાવી શકો છો. IRCTCના આ શહેરમાં તમને દરેક સુવિધા મળશે જેનો તમે તમારા ઘર જેવો આનંદ માણો . આમાં રૂમ કેવી…