
રજનીકાંતની ‘કુલી’એ રિલીઝ પહેલા જ 240 કરોડ રૂપિયાની કરી કમાણી
રજનીકાંતની કુલી – રજનીકાંત Rajinikanth અભિનીત ફિલ્મ કુલી Coolie આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. કારણ કે આ ફિલ્મમાં રજનીકાંત પહેલીવાર લોકેશ કનાગરાજ Lokesh Kanagaraj સાથે કામ કરી રહ્યા છે. જેમની ગણતરી આજના યુગમાં તમિલ સિનેમાના સૌથી શક્તિશાળી અને સફળ દિગ્દર્શકોમાં થાય છે. ‘કૂલી’ સાથે જોડાયેલા તાજા સમાચાર એ છે કે આ ફિલ્મે રિલીઝ…