
વિરાટ-અનુષ્કાએ રામલલાના દર્શન કર્યા, જુઓ વીડિયો
વિરાટ-અનુષ્કાએ રામલલાના દર્શન- ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી વિરાટ કોહલી આધ્યાત્મિક યાત્રા પર છે. તાજેતરમાં, વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા પછી, વિરાટ રવિવારે અચાનક તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા સાથે અયોધ્યા પહોંચ્યો અને રામ લલ્લાના દર્શન કર્યા. વિરાટ-અનુષ્કા લગભગ ત્રીસ મિનિટ સુધી રામ મંદિર પરિસરમાં રહ્યા અને પુજારીઓ પાસેથી રામ મંદિરની મૂર્તિઓ વિશે માહિતી…