
સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે બિલ પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરી
એક ઐતિહાસિક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલો પર રાષ્ટ્રપતિ માટે ત્રણ મહિનામાં નિર્ણય લેવો ફરજિયાત રહેશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે ચુકાદામાં કહ્યું કે કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ન્યાયિક સમીક્ષાને આધિન છે. તમિલનાડુના રાજ્યપાલે પેન્ડિંગ બિલોને મંજૂરી આપવાનો ઇનકાર કરી…