
સરખેજ જામિઆ હફસા સ્કૂલમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઇ
જામિઆ હફસા સ્કૂલ માં 15 ઓગસ્ટ, 2025ના રોજ ભારતના 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ભવ્યતા સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્કૂલ દ્વારા ફ્લેગ હોસ્ટિંગનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને આમંત્રિત મહેમાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમમાં દેશભક્તિનો જુસ્સો અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના સ્પષ્ટપણે જોવા મળી.સરખેજ-જુહાપુરામાં…