ફેમસ ફેશન ડિઝાઈનર રોહિત બલનું નિધન, બે અઠવાડિયા પહેલા જ કર્યો ‘કમબેક શો’
રોહિત બલ દિવાળીના અવસર પર મનોરંજન જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ફેશન ડિઝાઇનર રોહિત બલનું નિધન થયું છે. તેઓ ગત વર્ષથી હૃદય સંબંધિત બિમારીથી પીડિત હતા. રોહિતને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમના નિધનના અચાનક સમાચારથી ચાહકોને આઘાત લાગ્યો છે. ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ રોહિતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે….

