
બિકાનેરમાં PM મોદીના આતંકવાદ પર પ્રહાર,22 મિનિટમાં આતંકવાદીઓનો કરાયો સફાયો
બિકાનેરમાં PM મોદી – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિકાનેરમાં આતંકવાદ વિરુદ્ધ ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. તેમણે પાકિસ્તાનને આતંકવાદની ભારે કિંમત ચૂકવવાની ચેતવણી આપી અને ભારતીય સેનાના શૌર્યની પ્રશંસા કરી.વડાપ્રધાને બિકાનેરના નાલ એરપોર્ટ ખાતે જનસભાને સંબોધતા જણાવ્યું કે, ભારત સરકારે સેનાને આતંકવાદ સામે લડવા માટે ખુલ્લી છૂટ આપી હતી. તેમણે કહ્યું, “ત્રણેય પાંખની સેનાએ એવો…