ચેન્નાઈની શાળામાં ગેસ લીકેજ થતા 30 વિધાર્થીઓની હાલત ગંભીર, શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા
ગેસ લીકેજ_ ચેન્નાઈ શહેરની એક શાળામાં ગેસ લીકેજ નો મામલો સામે આવ્યો છે. ગેસ લીકની ઘટના બાદ અનેક વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ દરમિયાન બાળકોની સાથે કેટલાક શિક્ષકોને પણ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આ ઘટના તિરુવોત્તિયુરમાં સ્થિત મેટ્રિક હાયર સેકન્ડરી સ્કૂલની હોવાનું જાણવા મળે છે. અહીંના 30 થી વધુ વિદ્યાર્થીઓ કથિત…