
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આવી સમસ્યા,પાયલોટે રનવે પર રોક્યું વિમાન
વિમાન દુર્ઘટના ટળી: તેલંગાણાની રાજધાની હૈદરાબાદના શમશાબાદ સ્થિત રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ. આજે (શુક્રવારે) એર ઇન્ડિયાનું એક વિમાન હૈદરાબાદથી મુંબઈ જઈ રહ્યું હતું. ત્યારે વિમાનમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પાયલોટે ટેકઓફ કરતા પહેલા રનવે પર વિમાન રોકી દીધું.પાયલટ દ્વારા સમયસર લેવામાં આવેલી કાર્યવાહીને કારણે, સંભવિત ભય ટળી…