શબ-એ-મેરાજની રાત વિશે જાણો,ઈસ્લામમાં આ રાતનું શું છે મહત્વ!
શબ-એ-મેરાજ સમગ્ર વિશ્વના મુસ્લિમો માટે ખૂબ જ પવિત્ર રાત છે, જેનું ઇસ્લામિક ઇતિહાસમાં ઘણું મહત્વ છે. તે દર વર્ષે ઇસ્લામિક હિજરી કેલેન્ડર મુજબ રજબ મહિનાની 27મી (વર્ષનો 7મો મહિનો) ના રોજ ઉજવવામાં આવે છે. અહીં શબ એટલે રાત, જ્યારે મેરાજ એટલે સ્વર્ગની યાત્રા. એટલે કે, ઇસ્લામ ધર્મની માન્યતાઓ અનુસાર, આ રાત્રે ઘણી ચમત્કારિક અને ઐતિહાસિક…