
29 નવેમ્બરે થશે મોટો ચમત્કાર! શુક્રના સંક્રમણથી આ 4 રાશિઓ માટે શરૂ થશે શુભ દિવસો
મોટો ચમત્કાર – નવું વર્ષ 2025 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ પહેલા ઘણા ગ્રહોમાં પરિવર્તન જોવા મળશે. શનિ, ગુરુની સાથે શુક્ર પણ પોતાની રાશિ બદલશે. આવો ચમત્કાર શુક્રવાર, 29 નવેમ્બર, 2024 ના રોજ બપોરે 3:37 કલાકે થતો જોવા મળશે. શુક્રના સંક્રમણથી 4 રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થશે. સાથે જ…