
શ્રાદ્ધના કેટલા હોય છે પ્રકાર ? જાણો કયા હેતુથી કરવામાં આવે છે શ્રાદ્ધ!
પિતૃ પક્ષને હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પિતૃપક્ષને શ્રાદ્ધતરીકે પણ ઓળખવામાં આવે છે. પિતૃપક્ષ આશ્વિન માસના કૃષ્ણ પક્ષમાં ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, આપણા મૃત પૂર્વજોની શાંતિ અને સુખ માટે શ્રાદ્ધવિધિ અને પિંડ દાન વગેરે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પૂર્વજો પિતૃલોકમાંથી પૃથ્વી પર આવે…