
શ્રી કરતારપુર સાહિબ કોરિડોરને લઈને મોટા સમાચાર, ભારત અને પાકિસ્તાને 5 વર્ષ માટે કરારા લંબાવ્યો!
ભારત અને પાકિસ્તાને આગામી પાંચ વર્ષ માટે શ્રી કરતારપુર સાહિબ કોરિડોર પર સમજૂતીનું નવીકરણ કર્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે મોદી સરકાર અમારા શીખ સમુદાયને તેમના પવિત્ર સ્થળો સુધી પહોંચવા માટે સુવિધા આપવાનું ચાલુ રાખશે. India and Pakistan have renewed the agreement on Sri Kartarpur Sahib Corridor…