
મહેમદાવાદના કેસરા ગામના વિધાર્થીએ ગામનું અને પરિવારનું નામ કર્યું રોશન
મહેમદાવાદ તાલુકાના કેસરા ગામના વિધાર્થી મલેક મોહમ્મદ હાશ્મી ઇનાયત હુસેને ગામ અને પરિવારનું નામ રોશન કરતા સમગ્ર ગામના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.સરદાર પટેલ યુનિવર્સિટી અંતર્ગત શ્રી ભીખા ભાઈ પટેલ આર્ટ્સ કોલેજ આણંદ માં MSW ના અભ્યાસમાં સમગ્ર કોલેજમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નોંધનીય છેમહેમદાવાદ તાલુકાના કેસરા ગામના પ્રતિભાશાળી વિધાર્થી મલેક મોહમ્મદ હાશ્મી…