Kavya Maran SunRisers Leeds

કાવ્યા મારનની ટીમે પાકિસ્તાની ખેલાડીને 2.34 કરોડમાં ખરીદ્યો

Kavya Maran SunRisers Leeds : ઇંગ્લેન્ડની પ્રખ્યાત ફ્રેન્ચાઇઝી લીગ ‘ધ હન્ડ્રેડ’ (The Hundred) 2026 ના ઓક્શનમાં એક ઐતિહાસિક અને રસપ્રદ વળાંક જોવા મળ્યો છે. સન ગ્રુપની માલિકી ધરાવતી અને કાવ્યા મારનની આગેવાનીવાળી ‘સનરાઇઝર્સ લીડ્સ’ (SunRisers Leeds) ની ટીમે પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને કરોડો રૂપિયાની બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. Kavya Maran SunRisers Leeds…

Read More