
આખરે કંગના અને જાવેદ અખ્તર વચ્ચે સમાધાન, કાનૂની જંગનો અંત! શેર કરી પોસ્ટ
Kangana and Javed Akhtar – બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી પોતાના ચાહકો સાથે પોતાના વિશે અપડેટ્સ શેર કરતી રહે છે. તાજેતરમાં, કંગનાએ એક પોસ્ટ શેર કરી જેમાં તેણે માહિતી આપી કે તેણે જાવેદ અખ્તર સાથેની તેની કાનૂની લડાઈનો ઉકેલ લાવી દીધો છે. આ પોસ્ટમાં બંને…