
સાઉદી અરેબિયા-પાકિસ્તાન સંરક્ષણ કરાર,કોઈપણ દેશ પર હુમલો બંને પર હુમલો માનવામાં આવશે
પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે એક વ્યૂહાત્મક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ કોઈપણ દેશ પર હુમલો બંને પર હુમલો માનવામાં આવશે. આ પરસ્પર સંરક્ષણ કરાર હેઠળ, ભારત દ્વારા હુમલો થાય તો સાઉદી અરેબિયા પાકિસ્તાનની મદદ કરવા માટે બંધાયેલ છે. હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે જો ભારત પાકિસ્તાન પર આતંકવાદી હુમલો થાય…