સાવધાન! મોબાઇલ પર ન ફોન આવ્યો કે ન OTP માંગ્યો છંતા વેપારીના ખાતામાંથી 30 લાખ ગાયબ
સાવધાન – યુપીના આગ્રાના કમલા નગરમાં રહેતા વેપારીના ચાલુ ખાતામાંથી એક જ રાતમાં 30 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. સવારે ઉઠીને તેણે પોતાનો મોબાઈલ જોયો તો વેપારી ચોંકી ગયો. બેંકમાં દોડી ગયો. ખાતું બ્લોક કરાવ્યું. ઓનલાઈન ફરિયાદ કરી હતી. સાયબર પોલીસ સ્ટેશને પહોંચ્યા. ફરિયાદ આપી હતી. તે પછી પણ કોઈએ આગળ શું કરવું તે…