
સુરતમાં એક જ પરિવારના 3 લોકોએ કરી આત્મહત્યા, દેવાના ચક્કરમાં પરિવાર હોમાયો
સુરત સામુહિક આપઘાત – ડાયમંડ નગરી સુરતમાં એકવાર ફરીથી સામુહિક આપઘાતની દુઃખદ ઘટના બની છે. શહેરના અમરોલી વિસ્તારમાં આર્થિક સંકડામણમાં ફસાયેલા પુત્રએ માતા-પિતા સાથે ઝેરી દવા ગટગટાવી હતી. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને પોલીસને જાણ કરી હતી. સુરત સામુહિક આપઘાત – મળતી માહિતી અનુસાર, પુત્ર બેંક લોનના કામકાજને કારણે ભારે દેવું…