શ્રીનગર હાઇવે પર સેનાનો ટ્રક ખીણમાં ખાબકતા 3 જવાન શહીદ

સેનાના ટ્રકનો અકસ્માત- ભારત-પાકિસ્તાન સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે, જમ્મુ-કાશ્મીરમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. રવિવારે (૪ મે) બપોરે જમ્મુ-શ્રીનગર હાઇવે પર રામબનના બેટરી ચશ્મા વિસ્તારમાં એક આર્મી ટ્રક ૩૦૦ મીટર ઊંડી ખીણમાં પડી ગયો. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. તેમના મૃતદેહને રામબન જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. સેનાના ટ્રકનો અકસ્માત- …

Read More