સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: મુફતી રિઝવાન તારાપુરીએ શોક વ્યકત કર્યો,કડક કાર્યવાહીની કરી માંગ

અમદાવાદના ખોખરા વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલ માં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સિંધીની હત્યાની ઘટનાએ શહેરમાં આક્રોશ ફેલાવ્યો છે. ગુજરાત મુસ્લિમ મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકના પરિવાર પ્રત્યે ગાઢ સંવેદના વ્યક્ત કરી. તેમણે આ ઘટનાને “અત્યંત દુઃખદ અને ચોંકાવનારી” ગણાવી, તેમણે વધુમાં જણાવ્યું કે આરોપી વિદ્યાર્થી…

Read More