મહેમદાવાદમાં નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો,અનેક લોકોએ સેવાનો લીધો લાભ!
મહેમદાવાદમાં નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન મોહમ્મદી મદ્રસામાં કરવામાં આવ્યું હતું , આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ મહેમદાવાદના સોકત મોહલ્લા યંગ કમિટી તથા મોહમ્મદી મદ્રસાના સંયુકત ઉપક્રમે યુનિટી હોસ્પિટલ ખેડાના સહયોગથી કરવામાં આવ્યું હતું . આ મેડિકલ કેમ્પમાં ભારે સંખ્યામાં લોકોએ નિ:શુલ્ક સેવાનો લાભ લીધો હતો. નોંધનીય છે કે યંગ કમિટી તથા મોહમ્મદી મદ્રસા…