ભારતમાં તમાકુ કરતા પણ વાયુ પ્રદુષણથી વધારે મોત, એક વર્ષમાં અધધ….મોત.આંકડો જોઇને ચોંકી જશે!
વાયુ પ્રદુષણ – શું તમે જાણો છો કે વિશ્વમાં દર આઠમાંથી એક મૃત્યુ વાયુ પ્રદૂષણને કારણે થાય છે? એક રીતે જોઈએ તો વાયુ પ્રદૂષણ તમાકુ કરતા પણ વધુ ખતરનાક છે. સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2024ના રિપોર્ટમાં જણાવાયું છે કે 2021માં વિશ્વભરમાં તમાકુના કારણે અંદાજે 75 થી 76 લાખ લોકોના મોત થશે. જ્યારે વાયુ પ્રદૂષણ…