
બિહારમાં મતદાર યાદી સુધારણા પર સુપ્રીમ કોર્ટે કહ્યું, મતદાર ID અને આધાર પણ માન્ય હોવા જોઈએ
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન: સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર ચૂંટણી પંચને મતદાર ગણતરી માટે માન્ય દસ્તાવેજો તરીકે આધાર કાર્ડ, મતદાર ID અને રેશન કાર્ડનો સમાવેશ કરવા માટે વિનંતી કરી છે. કોર્ટે SIR ના સમય અને રીતને પડકારતી અનેક અરજીઓ પર વિચાર કરવા સંમતિ આપી છે. હવે આ મામલાની આગામી સુનાવણી 28 જુલાઈએ…