
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે ગ્રાન્ટ નહીં પણ સીધી મળશે સ્પોર્ટસ કિટ
સ્પોર્ટસ કિટ :ગુજરાત સરકારે રાજ્યની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળકો માટે રમત-ગમતને પ્રોત્સાહન આપવા મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા કુલ 34,483 સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરવામાં આવશે, જેના માટે 29.45 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ સ્પોર્ટ્સ કીટમાં 30 પ્રકારના રમત-ગમતના સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે રાજ્યના દરેક જિલ્લામાં…