
‘આ હિંદુત્વની જીત છે, મહારાષ્ટ્રમાં ભગવો જ ચાલશે, ફતવો નહીં’- નીતિશ રાણે
હિંદુત્વની જીત – મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની ભવ્ય જીત બાદ બીજેપી નેતા નીતિશ રાણેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે રવિવારે કહ્યું કે આ હિન્દુત્વની જીત છે. આપણા મહારાષ્ટ્રના હિન્દુ સમાજે જવાબ આપ્યો છે કે આપણા મહારાષ્ટ્રમાં માત્ર ભગવો ચાલશે, ફતવો નહીં ચાલે. રાણેએ કહ્યું, ‘આ આદેશ લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ઈસ્લામીકરણ વિરુદ્ધ આપવામાં…