India attack on PoK- ભારતે જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. પીઓકેમાં ઘણા સ્થળોએ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જલાલપુર જટાણ વિસ્તારમાં પણ બદલાની કાર્યવાહી કરવામાં આવી.
કિસ્તાને ભારતના અનેક શહેરો પર હવાઈ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. વાયુ સંરક્ષણ પ્રણાલીથી તેને નિષ્ફળ બનાવ્યા બાદ, ભારતે કડક જવાબી કાર્યવાહી કરી.જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોનથી હુમલાના પ્રયાસો થયા છે.