વિશ્વમાં એરોપ્લેનનો રંગ સફેદ અને ન્યુઝીલેન્ડમાં કાળો કેમ..? જાણો કારણ!
એરોપ્લેનનો રંગ સફેદ – વિમાનને સફેદ બનાવવા પાછળ ઘણા કારણો છે. અહેવાલો અનુસાર, વિમાનોને સફેદ રંગવામાં આવે છે જેથી તે વિમાનોને વધુ ગરમ થવાથી બચાવી શકે. આ સિવાય સફેદ રંગ પર કોઈપણ પ્રકારની ડેન્ટ અથવા ક્રેક સરળતાથી જોઈ શકાય છે. આની મદદથી પ્લેનમાં કોઈપણ દુર્ઘટના થતા અટકાવી શકાય છે. પરંતુ ન્યુઝીલેન્ડ એવો દેશ છે…