તિરુવનંતપુરમ વન-ડે: ભારતે વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે હરાવીને શ્રેણીમાં કરી વિજયી શરૂઆત
Record-Breaking Innings તિરુવનંતપુરમમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી પ્રથમ વન-ડે મુકાબલામાં ભારતે 8 વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમે નિર્ધારિત ઓવરોમાં 7 વિકેટે 295 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે માત્ર 2 વિકેટ ગુમાવીને 300 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે જ ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની…

