gujarat samay

American citizenship: હવે ‘અમેરિકન’ બનવું કેટલું મુશ્કેલ? ટ્રમ્પના આ આદેશથી હવે નાગરિકતા મેળવવી જટિલ!

American citizenship – ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ ઝડપથી નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે, જેની અસર આખી દુનિયામાં જોવા મળી શકે છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોકવા માટે કડક નિર્ણય લેવા ઉપરાંત ટ્રમ્પે જન્મના આધારે નાગરિકતા નાબૂદ કરવાનો આદેશ પણ જારી કર્યો છે. અમેરિકન કાયદા અનુસાર, અત્યાર સુધી ત્યાં જન્મેલ દરેક…

Read More

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર, આ તારીખે મતદાન યોજાશે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર એસ.મુરલીકૃષ્ણે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરી છે. જે અનુસાર, 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ધાનરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો.  સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે 1 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રક…

Read More

આજે સાંજે જાહેર થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.આજે સાંજે 4.30 કલાકે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ વખતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ૨૭ ટકા ઓબીસી અનામતની જોગવાઇ લાગુ કરવાની હોવાથી અગાઉ ચૂંટણીઓ લંબાઇ હતી     નોંધનીય  છે કે…

Read More

Mahakumbh 2025: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં કરશે શાહી સ્નાન!

Mahakumbh 2025 – હાલ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 8.81 કરોડથી વધુ શ્રદ્ધાળુ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ મહાકુંભમાં સ્નાન કરશે. 3 ફેબ્રુઆરીના રોજ તેઓ શાહી સ્નાન કરશે. આ દિવસે વસંત પંચમી છે અને મહાકુંભનું ચોથું શાહી સ્નાન થશે. મહાકુંભ દરમિયાન સંગમ સન્નાન કરવાથી…

Read More

Mega demolition in Juhapura: સરખેજ ચોકડીથી નારોલ વચ્ચે નવા બ્રિજ આ મહિનાથી થશે શરૂ, હાલ જુહાપુરામાં મેગા ડિમોલેશન!

Mega demolition in Juhapura:  સરખેજ ચોકડીથી નારોલ વચ્ચે 1200 કરોડના ખર્ચે 4 નવા બ્રિજ બનાવવાની કામગીરી મે મહિનાથી શરૂથવાની સંભાવના છે.  આ કામના ભાગરૂપે, નારોલ-સરખેજ વિસ્તારમાં જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અહીંના કેટલાક દુકાનદારો અને રહેવાસીઓ સ્વૈચ્છિક રીતે દુકાનો અને મકાનો તોડી રહ્યા છે. સર્વિસ રોડ પહોળા કરવા માટે અને…

Read More

IOCL JOB : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં પરીક્ષા વગર નોકરીની ભરતી,આજે જ કરો અરજી!

 IOCL JOB :  પરીક્ષા અને ઈન્ટરવ્યૂ વિના સારા પગારની નોકરીની શોધી રહેલા ઉમેદવારો માટે આ સારા સમાચાર છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ જોગવાઈમાં, સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે.  IOCL JOB :  ઈન્ડિયન ઓઈલ ભરતી માટે મહત્વપૂર્ણ વિગતો: સંસ્થા: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)…

Read More

Robofest at Science City :અમદાવાદની સાયન્સ સિટીમાં રોબોફેસ્ટ ગુજરાત 4.0નું ભવ્ય આયોજન, 21 થી 24 જાન્યુઆરી સુધી ચાલશે!

Robofest at Science City -ગુજરાતના અમદાવાદમાં આવેલી સાયન્સ સિટી (Science City Robofest) ખાતે 21 થી 24 જાન્યુઆરી દરમિયાન દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા, રોબોફેસ્ટ ગુજરાત 4.0ની ગ્રાન્ડ ફિનાલે યોજાશે. જેમાં 100 રોબોટ મેકિંગ ટીમો તેમના પ્રોટોટાઇપ પ્રદર્શિત કરશે. તેમાં રોબોટિક્સ ક્ષેત્રે અવનવા અને અતિ આધુનિક ઇનોવેશન્સ, એક્ઝિબિશન, રોબોટિક ગેલેરી વોક થ્રુ અને ડેમોન્સ્ટ્રેશન જોવા રાજ્યભરની…

Read More

Donald Trump oath celebaration : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા, બાઈબલ પર હાથ રાખીને શપથ લીધા

Donald Trump oath celebaration : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા છે. યુએસ સુપ્રીમ કોર્ટના જજ જોન રોબર્ટ્સ દ્વારા તેમને પદના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ટ્રમ્પ પહેલા જેડી વેન્સે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. આ પછી રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. વોશિંગ્ટન ડીસીમાં યુએસ કેપિટોલ હિલની અંદર શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ટ્રમ્પ બીજી વખત અમેરિકાના…

Read More

ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ થાય તેના માટે કરાઇ માંગ

Use of Gujarati language – ગુજરાત હાઇકોર્ટમાં રૂટીન ન્યાયિક પ્રક્રિયામાં અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતી ભાષાને પણ અધિકૃત રીતે અમલી બનાવવા માટે ઘણા વર્ષોથી પ્રયાસો થઈ રહ્યા છે. આ દરમિયાન “મારો ન્યાય મારી ભાષામાં”ના મુદ્દે અમદાવાદના પ્રબુદ્ધ નાગરિકોની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ નિર્ણય લેવાયા. વિશ્વ માતૃભાષા દિવસે કાર્યક્રમો યોજવાની યોજના Use of…

Read More