Tahir Hussain seeks interim bail : તાહિર હુસૈન જેવા લોકોને ચૂંટણી લડતા રોકો… જામીન અરજી પર SCની આકરી ટિપ્પણી
Tahir Hussain seeks interim bail : દિલ્હી હિંસાના આરોપી તાહિર હુસૈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીનની માંગણી કરી હતી. આ કેસમાં કડક ટિપ્પણી કરતા કોર્ટે સુનાવણી 21 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા તમામ લોકોને ચૂંટણી લડવા પર રોક લગાવવી જોઈએ. આ કેસમાં જસ્ટિસ પંકજ મિથલ…

