gujarat samay

શ્રાવણ માસ માટે અમદાવાદમાં AMTSની ધાર્મિક બસ યાત્રા યોજના,આ મંદિરોના કરી શકશો દર્શન

ધાર્મિક બસ યાત્રા યોજના:  દેશભરમાં પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ ચૂક્યો છે, અને ગુજરાતમાં ગણતરીના દિવસોમાં શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. આ ધાર્મિક મહિનામાં ભક્તોની ભીડ મંદિરોમાં ઉમટી પડે છે. અમદાવાદના નાગરિકો માટે સરળ મંદિર દર્શનની સુવિધા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને AMTS દ્વારા વિશેષ ધાર્મિક બસ યાત્રા યોજના શરૂ કરવામાં આવશે….

Read More

કેરળના મુફ્તીએ યમનમાં નિમિષા પ્રિયાની ફાંસી રોકાવી!

 નિમિષા પ્રિયાની ફાંસી રોકાવી:  યમનમાં મૃત્યુદંડનો સામનો કરી રહેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાને મોટી રાહત મળી જ્યારે ત્યાંની સરકારે તેની મૃત્યુદંડની સજા હાલ પૂરતી મુલતવી રાખી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારત સરકારના સતત પ્રયાસોને કારણે નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા મુલતવી રાખવામાં આવી છે. જોકે, હવે આ અંગે એક મોટો ખુલાસો થયો છે….

Read More

થાઈ વાનગી પાઈનેપલ ફ્રાઈડ રાઇસ ઘરે આ રેસિપીથી બનાવો

પાઈનેપલ ફ્રાઈડ રાઇસ: જો તમે તમારા ભોજનમાં કંઈક અલગ અને સ્વાદિષ્ટ અજમાવવા માંગતા હો, તો ‘પાઈનેપલ ફ્રાઈડ રાઇસ’ એક ઉત્તમ વિકલ્પ છે. આ વાનગી થાઈ રસોડાની ભેટ છે, જેમાં પાઈનેપલનો ખાટો અને મીઠો સ્વાદ, શાકભાજીનો કરકરો પોત અને ભાતનો સ્વાદ એકસાથે મળીને એક અદ્ભુત અનુભવ આપે છે. તેને ખાસ કરીને પાર્ટી કે ડિનર માટે પીરસી…

Read More

Dheeraj Kumar Death:અભિનેતા અને નિર્માતા ધીરજ કુમારનું 79 વર્ષની વયે અવસાન

Dheeraj Kumar Death: ટેલિવિઝન ઉદ્યોગની ઘણી યાદગાર વાર્તાઓને પડદા પર લાવનારા અભિનેતા-નિર્માતા ધીરજ કુમાર હવે આ દુનિયામાં નથી. સોમવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, જ્યારે તેમની હાલત નાજુક થઈ ગઈ, ત્યારે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા.એવું કહેવામાં આવી રહ્યું છે કે ધીરજ કુમાર…

Read More

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના 64મા જન્મદિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,PMએ આપી શુભેચ્છા

CM ભૂપેન્દ્ર પટેલ જન્મદિવસ:  આજે, 15 જુલાઈ 2025ના રોજ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 64મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને મુખ્યમંત્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. વડાપ્રધાને ટેલિફોનિક વાતચીત દ્વારા ભૂપેન્દ્ર પટેલને આશીર્વાદ આપ્યા અને તેમના દીર્ઘાયુ તેમજ સ્વસ્થ જીવનની કામના કરી. CM ભૂપેન્દ્ર પટેલ જન્મદિવસ:  ગુજરાત સમયની…

Read More

વેસ્ટ ઈન્ડિઝ 27 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ જીતીને વેસ્ટ ઇન્ડિઝને કર્યું વ્હાઇટવોશ

વેસ્ટ ઈન્ડિઝ 27 રનમાં ઓલઆઉટ:  કિંગ્સ્ટન ટેસ્ટના બીજા દાવમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ 27 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ બીજો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા 1955માં ન્યૂઝીલેન્ડ 26 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આમ આ 70 વર્ષમાં સૌથી ઓછો સ્કોર છે. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 176 રનથી જીતી હતી. આ સાથે, કાંગારૂ ટીમે…

Read More

ભારતમાં Teslaની ધમાકેદાર શરૂઆત, માત્ર 22 હજારમાં કરાવી શકશો બુકિંગ

 ભારતમાં Teslaની ધમાકેદાર શરૂઆત:   દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ ભારતમાં શરૂઆત કરી છે. ટેસ્લાએ 15 જુલાઈના રોજ મુંબઈના BKCમાં પોતાનો પહેલો શોરૂમ ખોલ્યો અને તેની સૌથી લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર મોડેલ-વાય લોન્ચ કરી. તેની શરૂઆતની કિંમત ₹59.89 લાખ એક્સ-શોરૂમ રાખવામાં આવી છે.  ભારતમાં Teslaની ધમાકેદાર શરૂઆત: બ્રાન્ડનો પહેલો શોરૂમ મુંબઈના બાંદ્રા…

Read More

આ શિવ મંદિરમાં મુસ્લિમ ભક્તોની લાગે છે લાંબી લાઇન,જાણો રસપ્રદ કહાણી

મુસ્લિમ ભક્તો : શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવની ભક્તિનો શિખર ઉત્સવ માનવામાં આવે છે. પરંતુ રાજસ્થાનના વાગડ પ્રદેશમાં, ખાસ કરીને બાંસવાડા અને ડુંગરપુર જિલ્લામાં, શ્રાવણની શરૂઆત થોડી અનોખી છે. અહીં શ્રાવણ હરિયાળી અમાવસ્યાના લગભગ પંદર દિવસ પછી શરૂ થાય છે, જેના કારણે આ તહેવાર લગભગ દોઢ મહિના સુધી ચાલે છે. આ સમયગાળો ભક્તિ, સમર્પણ અને…

Read More

શુભાંશુ શુક્લા ઇતિહાસ રચીને પૃથ્વી પર પાછા ફર્યા, 18 દિવસ અવકાશમાં વિતાવ્યા

શુભાંશુ શુક્લા: ૧૫ જુલાઈ, ૨૦૨૫ ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે, એક ઐતિહાસિક ક્ષણ આવી જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની ૧૮ દિવસની મુલાકાત પછી પૃથ્વી પર પાછા ફર્યા. આ તેમની પહેલી અવકાશ યાત્રા હતી, જે Axiom મિશન ૪ (Ax-૪) નો ભાગ હતી. શુભાંશુ SpaceX ના ગ્રેસ અવકાશયાનમાંથી પાછા ફર્યા…

Read More

લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ભારતને 22 રનથી હરાવ્યું, સીરિઝ 2-1થી આગળ

IND Vs ENG લોર્ડ્સ ટેસ્ટમાં રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ભારત પાસે 193 રનનો લક્ષ્યાંક હતો. પરંતુ શુભમન ગિલની સેના માત્ર 170 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ. જાડેજા એક છેડે ઉભા રહ્યા અને 61 રનની અણનમ ઇનિંગ રમી પરંતુ ભારત 22 રનથી મેચ હારી ગયું. આ જીત સાથે, ઈંગ્લેન્ડની ટીમ…

Read More